ક્રોધ

ક્યાંક વાંચ્યું હતું,

“જે માણસ ક્રોધની એક ક્ષણ ટાળી શકે, તે પસ્તાવાનો એક આખો દિવસ ટાળી શકે છે…”

બસ… આજે માત્ર આટલું જ કહેવું છે….

Published in:  on February 28, 2009 at 1:06 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://shabdalay.wordpress.com/2009/02/28/%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a7/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. Ekdam sachi vat

  2. ખુબ સરસ અને મહત્વનો વિચાર …

    IT industry માં આવ્યા પછી employers તરફથી અપાતી ટ્રેનિંગ્સમાં કાયમ એક વાત કહેવામાં આવે છે કે ઈ-મેઈલ ટાઈપ થઈ ગયા પછી હંમેશા ઓછામાં ઓછો બે વાર તો વાંચવો જ .. !! ઘણીવાર ગુસ્સામાં લખાએલી એક લીટી નોકરી છીનવી શકે !


Leave a Comment