ક્યાં છે કલ્કી????

“યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |

અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માન સ્રુજામ્યહમ ||”

આ શબ્દો પર હવે વિશ્વાસ કેવી રીતે આવે?

હજુ કેટલો અધર્મ આચરાવાની રાહ જુએ છે ઇશ્વર ?

શું આ આતંકવાદીઓ તેમને કંસ કે રાવણ કરતાં ઓછા પાપી લાગતા હશે ? ?

એક – એક દાનવને હણવા માટે એક-એક અવતાર વેડફનારા (હા, હા વેડફનારા) ભગવાનને આ નરરાક્ષસોનું હુજૂમ નહિ દેખાતું હોય  ?

કદાચ કલ્કી અવતારના નામે ઇશ્વરનો ઇંતેજાર કરતા લોકોની આસ્થાની ક્રૂર મજાક થઇ રહી છે

ક્યાં છે ઇશ્વર  ?  ?  ?

Advertisements
Published in: on September 20, 2008 at 1:15 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2008/09/20/%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%95%e0%ab%80/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. આપણે અવતારની રાહ જોઈએ છે પણ કદાચ આ ઈશ્વરીય સંકેત છે કે આપણાંમાં જ કલ્કિ છે..અને ઈશ્વર ઈચ્છે છે કે પગલાં પણ આપણે જ લેવાના છે. અને જ્યાં સુધી ઈશ્વર ક્યાં હોવાની વાત છે તો એ ચોક્કસ છે જ! કારણકે આટલી બધી tragedies વચ્ચે પણ life is flowing. If somewhere one life ends કયાંક એક જીવન જન્મે છે. આજે પણ આપણી લાઈફમાં miracles થતાં રહે છે. ક્યારેક આપણે ક્યારેય ન વિચાર્યું હોય એવું બને છે. મંદિરમાં જઈને સાચા દિલથી જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ ઈચ્છા પૂરી થાય છે ત્યારે આપણે જ એને કહીએ છીએ thank you god.

 2. કોઈ પણ પ્રકારનો આતંકવાદ ચલવી ના લેવાય. ઉંઝા જોડણીથી ગુજરાતી ભાષાને તોડવાનો આતંકવાદ પણ આવો જ છે.

 3. Jo avij reete bhagwan Avtar leta rya to pachi thayee ryu…. emni monopoly ke secrecy jevu kai nai re… chelle Mahabharat ma bichara Kans ne patava maate avatar lidho to, e kaam pooru karya pachi ye pan ketla badha problems solve karva padyata… ane at the end, Kurukshetra no swad pan chakhvo padyo to… etla maatej mane laage che tya sudhi, Bhagwan pan technically evolve thaya che… for eg, Ramayan vakhate Ravan gyo, pachi matter close…. Manavjati e bijo koi problem oobho na karyo…. pan samay jata Mahabharat vakhate ketli badhi vartao thayee… ane etej, aa experience pachi, avi nani nani vaato ne handle karva maate emne potana sources ubha karya che….
  Jyare vaat haath baar jashe tyare Kalki Avatar aavta vaar nai laage… Infact, mane to laage che ke pela aa loko ne internally pot potani magajmaari patavi leva do… ek bija saathe ladi ne ek bija ne patavi leva do, ane pachi… je chelle vadhyo, ena maate KalkiAvatar kaafi che….
  Shu Kyo cho ???

 4. lekhini…
  Saro nahi pan ghano saro prayatna che!!!
  Krutio nu kaleksan pan saru lagyu. mari pase thodo sangrah che..kachupaku thodu maru ane thodu kyank vanchelu.anumati hoy to moklish….

  “Shabdaly nu aa zarnu , nirantar vahetu rahe
  aapne bhasha, apni samvedano bas aavij rite jivant rahe..”

  bhargav

 5. કદાચ કલ્કીતત્વ પોતાને પ્રગટાવવા માટે યોગ્ય આત્મા તલાશી રહ્યું છે!

  એ આપણાંમાંથી કોઈ પણ હોઈ શકે!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: